દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ? રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.