લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ. બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા. સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા.. કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી