એક ગધેડો – યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!
બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!
પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..”
એ આશાએ બેઠો છું.