શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે? ભોલું: એક જ ભારત! શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને! ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.