એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.
Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.
પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.
દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.