બાપુ સરપંચ બની ગયા ઘરે પાર્ટી રાખી ડીજે : કેવા ગીત વગાડું બાપુ, બાપુ : ૨ – ૪ સારા વગાડી દેને ભૈલા બાકી તો પીધેલા છે એટલે જનરેટર ના અવાજ ઉપર પણ નાચશે.