ટીચરે સ્ટૂડન્ટને પુછ્યું...એક તરફ પૈસા છે અને બીજી તરફ બુદ્ધિ છે.તમે શું પસંદ કરશો? સ્ટૂડન્ટ- પૈસા. ટીચર- ખોટી વાત. હું હોત તો હું તો બુદ્ધિ જ પસંદ કરત. સ્ટૂડન્ટ- મેડમ, એ તો જેની પાસે જે વસ્તુ ન હોય તે જ તે પસંદ કરે ને...
Sardar: What is the name of your car? Lady: I forgot the name, but is starts with 'T'. Sardar: Oh, what a strange car, starts with Tea. All cars that I know start with petrol.