શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ? સંતા : HIJKLMNO શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ? સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે