એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ …
કંડકટર : નો મોર …,
એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..
એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે? બીજો બાળક - હા, કેમ નહીં, શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...