Online Shoping site in India

અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

પાણીનુ કેમિકલ ફોર્મૂલા

શિક્ષક : પાણીનું કેમિકલ ફોર્મૂલા શુ છે ?
સંતા : HIJKLMNO
શિક્ષક : ડોબા... આ તને કોણે શીખવાડ્યુ ?
સંતા : તમે જ તો ગઈકાલે કહ્યુ હતુ કે પાણીનું કેમિકલ ફોર્મૂલા એચટુઓ છે
View : 5008

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!