Online Shoping site in India

અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

સપનામાં એક છોકરી આવી

પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.
View : 5401

Comments

  • 18/09/2022વ અક્ષર ના નામ
  • Lata 11/09/2022જ ખ
  • Kaushikbhai 10/09/2022જ અકસર પરથી હિન્દુ છોકરાના નામ જણાવો નવા જમાના પ્રમાણે
  • Dabhi Yogendrasinh 04/09/2022ટિપ્પણી
  • Zala Pruthvi Raj 04/09/2022Zala Pruthvi Raj
  • Ketansinhzala28/08/2022Baby Name
  • Suresh patni 25/08/2022Baby name
  • Meda Mehulbhai 17/08/2022શુક્રવારના દિવસે જન્મેલાં નામ તારીખ 22/07/2022
  • Ashish14/08/202206/08/2022
  • Amitprajapati12/08/2022Chokrana nam
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા.