એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા.. બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય, ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?'' . . સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..'' બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?'' . સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''
પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે
રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.
પપ્પા: કોડા મઝાક કરમાં
રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.