રાવણ કે સર :૧૦
આખે :૨
નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!
આજ કે લડકો કે સર :૧
નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!
અબ બતાઓ અસલી રાવણ કોણ?????
બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી. થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી? કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!