Online Shoping site in India

અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

બીએમડબલ્યુ

એક વાર છગન પોતાની પ્રેમિકા લીલીને બીએમડબલ્યુમાં બેસાડીને લોંગ ડ્રાઈવ લઈ ગયો.. એક સ્થળ પર તેણે ગાડી રોકીને કહ્યુ - આજ સુધી મેં તારાથી એકવાત સંતાડી છે.
લીલી (ગભરાઈને) બોલી - કંઈ વાત ?
છગન - .. કે હું પરણેલો છુ......
લીલી - તે તો મારો શ્વાસ જ અધ્ધર કરી નાંખ્યો હતો.. મને લાગ્યુ કે બીએમડબલ્યુ કાર તારી નથી.
View : 5020

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • લાંબી આ સફર માં જીન્દગીના ઘણા રૂપ જોયા છે, તમે એકલા શાને રડો છો તો અમે ખોયા છે.