પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ? બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.
એક વખત રાવણ સીતા ને લઇ જવા સેઇકલ લઈને આવ્યો. સીતાએ રામ ને ફોન કર્યો કે રામ રાવણ મને લઇજવા આવ્યો છે.
રામે જવાબ આપતા કહું કે ચિંતા ના કરીશ રાવણ ને ડબલ સવારી નથી આવડતી.