10 Sep 2015
માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….
જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો ,
પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીન
read more