અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

૨૦૧૫ ની જાહેર રજા ની યાદી

  • ૧૪  જાન્યુઆરી  - બુધવા  - મકર સંક્રાંતિ , ઉત્તરાયણ
  • ૨૬    જાન્યુઆરી  - સોમવાર - પ્રજા સતક દિન
  • ૧૭    ફેબ્રુઆરી  - મંગળવાર  -  મહા શિવરાત્રિ
  • 0    માર્ચ  - શુક્રવાર - હોળી
  • ૨૭    માર્ચ  - શુક્રવાર - રામનવમી
  • ૦૩   એપ્રિલ  - શુક્રવાર  - ગુડ ફ્રીડાય
  • ૧૫   ઓગસ્ટ - શનિવાર- સ્વતંત્ર દિવસ
  • ૨૯    ઓગસ્ટ - શનિવાર- રક્ષા બંધન
  • ૦૫   સપ્ટેમ્બર - શનિવાર - કૃષ્ણ જન્માષ્ટમી
  • ૧૭   સપ્ટેમ્બર - ગુરુવાર- ગણેશ ચતુર્થી
  • ૦૨  ઓક્ટોબર - શુક્રવાર - ગાંધી જયંતિ
  • ૨૨ ઓક્ટોબર - ગુરુવાર - દશેરા , વિજયાદશમી
  • ૧૧  નવેમ્બર - બુધવાર  - દિવાળી , લક્ષ્મી પૂજા
  • ૧૨ નવેમ્બર - ગુરુવાર - ગોવર્ધન પૂજા , અન્નકૂટ , બેસતું વર્ષ

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • સંસારરૂપી કટુ વ્રુક્ષનાં અમૃત સમાન બે ફળ છે:એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.