અક્કલ…..

  • જેની પાસે જે ન હોય તે જ ગમે

    ટીચરે સ્ટૂડન્ટને પુછ્યું...એક તરફ પૈસા છે અને બીજી તરફ બુદ્ધિ છે.તમે શું પસંદ કરશો?
    સ્ટૂડન્ટ- પૈસા.
    ટીચર- ખોટી વાત. હું હોત તો હું તો બુદ્ધિ જ પસંદ કરત.
    સ્ટૂડન્ટ- મેડમ, એ તો જેની પાસે જે વસ્તુ ન હોય તે જ તે પસંદ કરે ને...

આધ્યાત્મિકSpiritual

  1 - 20 of [ 96 ]
    1 2 3 4 5   >    

Comments

  • શિરીષ પટેલ10/08/2020બુધવારે રાત્રે 5/08/2020 ના રોજ બાબા નો જનમ થયો છે કઈ રાશિ આવશે
  • Bhargav savaliya07/08/2020Meen Rashi parthi chokrana name
  • Kamlesh rathva 07/08/2020તા 03/08/2020 સોમવાર અને સમય 4pm to 6pm જન્મ થયો હતો અમારે નામ માટે અક્ષર જોઇયે છે
  • જયેશ06/08/20202.8.20 સવારે 3.45 કઈ રાશી આવે.
  • Hayan03/08/2020Arth janavo
  • ન ય03/08/2020વૃશ્ચિક રાશિ છોકરી ના નામ જણાવો
  • Happy26/07/2020Purohit
  • સિહ26/07/2020નામ
  • Jagdish Nakrani26/07/2020મેષરાશી પરથી છોકરીના નામ આપો
  • રાઠોડ ખુમાનસિંહ26/07/2020સિંહ રાશિ પરથી છોકરાનું નામ રાજપૂત સમાજના લાયક કે જે નામ પાછળ ભા લાગવાથી પણ સારૂ લાગે એવું નામ જણાવવા વિનંતી
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • આ જગતમાં કોઈ કોઈનો મિત્ર પણ નથી કે શત્રુ . શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારથી જ થાય છે.