અક્કલ…..

 • વિકાસ

  એક નેતા એક ગામમાં ગયા તેઓ એક સ્ત્રી પાસે ગયા.
  નેતા - હવે હું આવી ગયો છુ, ચિંતા ન કરશો આ વખતે વિકાસ થશે
  સ્ત્રી - 5 વર્ષ પહેલા પણ આવ્યા ત્યારે તમે આવું જ કહ્યુ હતુ.. પણ વિકાસ નહી વિમલા થઈ હતી.

iPhone 8: ‘ટચ ID’ના બદલે હોઈ શકે છે ફેશિયલ રેગ્નિશન સિસ્ટમ

201705Jul
iPhone 8: ‘ટચ ID’ના બદલે હોઈ શકે છે ફેશિયલ રેગ્નિશન સિસ્ટમ

iPhone યૂઝર્સ પોતાની ‘ટચ આઈડી’ની જગ્યાએ ફેશિયલ રેગ્નિશન સિસ્ટમ દ્વારા જ અનલોક કરી શકાશે. એપલના એક નિષ્ણાતે અનુમાન લગાવ્યો છે કે, આવનાર iPhone 8માં ‘ટચ આઈડી’ ફિગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે નહી.

સોમવારે સ્ટ્રીટ ઈનસાઈડરમાં પ્રકાશિત એક રિપોર્ટમાં KGI સિક્યોરિટીઝ વિશ્લેષણ મિંગ-ચૂ કૂએ જણાવ્યું કે, પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે, iPhone 8માં ફુલ સ્ક્રિન OLED ડિસ્પલે હશે, એવામાં એપલ તેના પર ફિંગરપ્રિન્ટ સેન્સર ક્યાં લગાવશે.

પરંતુ એપલ હવે ફિંગરપ્રિન્ટ સેન્સર લગાવશે જ નહી. iPhone 8 ત્રણ નવા મોર્ડલમાં લોન્ચ કરે તેવા અનુમાન લગાવવામાં આવે છે, જેમાં 5.2 ઈંચ, 4.7 ઈંચ અને 5.5 ઈંચના મોર્ડલ સામેલ છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, OLED મોર્ડલ ફિંગરપ્રિન્ટ સિસ્ટમ સપોર્ટ કરશે નહી, કેમ કે ફૂલ-સ્ક્રૂનવાળી ડિઝાઈન વર્તમાન કેપેસિટિવ ફિંગરપ્રિન્ટ સિસ્ટમ સાથે કામ કરતી નથી અને ડિસ્પલેની અંદર ફિંગરપ્રિન્ટ સિસ્ટમની સ્કેનર કરવાની ક્ષમતામાં હજુ સુધી ટેકનોલોજીમાં સુધારા કરવાનો પડકાર છે.

OLED iPhoneમાં ફેશિયલ રેગ્નિશન સિસ્ટમ માટે 3D સેન્સિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે. સાથે જ સુધાર ઓગુમેન્ટેડ રિએલિટી ફંક્શન અને પહેલાથી વધારે શાનદાર સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 349

  Comments

  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.