અક્કલ…..

 • વરરાજા ના હાથમાં નાળીયેર

  વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
  જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

Sonyએ લોન્ચ કર્યો ગૂગલ એસિસ્ટેન્ટવાળો સ્માર્ટ સ્પીકર

201702Sep
Sonyએ લોન્ચ કર્યો ગૂગલ એસિસ્ટેન્ટવાળો સ્માર્ટ સ્પીકર

બર્લિનમાં ચાલી રહેલા IFA 2017 દરમિયાન ટેકનોલોજી દિગ્ગજ સોનીએ કેટલીક નવી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યો છે. તે ઉપરાંત એક સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે બેસ્ટ સ્માર્ટ સ્પીકરનું ટ્રેન્ડ ઝડપી વધી રહ્યો છે. હાલમાં જ એપલ સ્પીકર Apple HomePad સ્પીકર રજૂ કર્યો છે. સોનીનો નવો સ્પીકર દેખવામાં હોમપેડ જેવો લાગે છે.

Sony HomePadમાં ગૂગલ ઍસિસ્ટન્ટ આપવામાં આવ્યો છે. ગૂગલનો એક પોતાનો સ્પીકર ગૂગલ હોમ જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેસ્ડ ગૂગલ એસિસ્ટેન્ટ આપવામાં આવ્યો છે.

આ ટ્યુબ શેપનો છે જેમાં એપ હોમપેડ છે. સોનીનો આ પહેલો વાયરલે સ્માર્ટફોન સ્પીકર છે, જેમા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપવામાં આવ્યું છે. આમાં ક્નેક્ટિવિટી માટે એનએફસી અને વાઈફાઈ સપોર્ટ આપવામાં આવ્યો છે.

જેસ્ટર કંટ્રોલ ફિચર દ્વારા શાનદાર સાઉન્ડ ક્વોલિટીમાં મ્યૂઝીક સાંભળી શકો છો. આ ફિચર હેઠળ યૂઝર્સ સ્પીકરને ટચ કર્યા વગર સાઉન્ડ અપ-ડાઉન કરી શકે છે અને ટ્રેક પણ ચેન્જ કરી શકે છે. કંપનીએ આની કિંમત 200 ડોલર રાખી છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 417

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.