Samsungના આ બે નવા ફોનનું પ્રી-બુકિંગ થયું શરૂ, જાણો કિંમત

201826Feb
Samsungના આ બે નવા ફોનનું પ્રી-બુકિંગ થયું શરૂ, જાણો કિંમત

સેંમસંગે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Samsung Galaxy S9 અને S9 Plus લોંચ કરી દીધા છે. સેંમસંગે 25 ફેબ્રુઆરીના રોજ બાર્સિલોનામાં વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ પહેલા આ બંને ફોન લોંચ કરી દીધા છે.

ગત શ્રેણીના ફોન કરતા આ ફોનમાં ઉત્તમ કેમેરાની સાથે સાથે નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સેમસંગના આ નવા ફોનમાં ફેસ-રિકોગ્નાઇઝેશન ટેક્નોલોજી, AR ઈમોજી, બિક્સબી અને ફાસ્ટ પ્રોસેસર જેવા અનેક ફિચર્સ છે.

ભારતમાં Samsung Galaxy S9ની કિંમત આશરે 63,990 રૂપિયા સુધી હોઈ શકે છે. સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9+ ની સૌથી ખાસ વાત ડ્યુઅલ અપાર્ચર સેટઅપવાળા પ્રાઈમરી કેમેરા સેન્સર છે.

આ સેન્સર પૂરતી લાઈટમાં f/2.4 અપાર્ચર પર શૂટ કરવામાં સક્ષમ છે. તો ઓછી લાઈટમાં તે આપમેળે f/1.5 અપાર્ચર પર કામ કરવા લાગશે. સેમસંગનો દાવો છે કે આ સ્થિતિમાં ગેલેક્સી S9 અને ગેલેક્સી S9+ના સેન્સર 29 ટકા વધારે લાઈટ કેપ્ચર કરે છે. તો અન્ય ખાસિયત કેમેરા રિકોર્ડીંગ છે.

જે પ્રતિ સેકન્ડે 960 ફ્રેમની ઝડપે વીડિયો રેકોર્ડ કરશે.

આ ફોનના સ્પેસિફિકેશન નીચે પ્રમાણે છે

– ગેલેક્સી S9માં 10 એનએમ 64 બિટ ઓક્ટા-કોર ચિપસેટ છે.

– આ ફોનમાં સ્ટોરેજ પર આધારિત તેના ત્રણ વેરિયન્ટ હશે 64, 128 અને 256 GB. ત્રણેય વેરિયન્ટમાં 400 GB સુધી માઈક્રો SD કાર્ડ સપોર્ટ કરશે. – અ ફોનમાં આઉટ ઓફ એન્ડ્રોઈડ 8 ઓરિયોનો અનુભવ મળશે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 210

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.