અક્કલ…..

 • કોણ ખોટુ વિચારે છે ?

  વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

  સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

Pics:ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સવારે સોમનાથદાદાના સહપરિવાર કર્યા દર્શન

201629Aug
Pics:ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સવારે સોમનાથદાદાના સહપરિવાર કર્યા દર્શન

રાજયના નાયબ મુખ્ય પ્રઘાન નીતીન પટેલ સહપરીવાર ભોળાનાથની આરતી દર્શન કર્યા હતાં.વહેલી સવારે સાત વાગ્યાની સવારે આરતીના ભગવાન ભોળાનાથના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા.

સોમનાથ મંદીરના દિગ્વીજય દ્વારથી દોઢેક કી.મી લાંબી શીવભકતોની લાઈન લાગી હતી.

સોમનાથ મહાદેવ મંદીરમાં આરતી સમયે મંદીરમાં થતી ભીડ ન થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદીર બહારના ભાવીકો પણ આરતીના સીઘા દર્શન કરી શકે તે માટે મંદીર પરીસરમાં એલ.ઇ.ડી સ્ક્રીનની ખાસ વ્યવસ્થા કરાયેલ છે.આ સ્ક્રીનમાં પણ આરતી દર્શન કરવા માટે દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળી રહી હતી.

source: sandesh

ગીર સોમનાથ/Gir Somnath,ભારત/India,View : 465

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.