અક્કલ…..

 • છોકરીઓની વાતો

  બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી.
  થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી
  એક છોકરી - અરે.. આ કેરી કેવી રીતે પડી?
  કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!

Jio યૂઝરને આ રીતે મળી શકે છે ફ્રી 100GB 4G ડેટા, પણ આ છે શરત

201711Jul
Jio યૂઝરને આ રીતે મળી શકે છે ફ્રી 100GB 4G ડેટા, પણ આ છે શરત

રિલાયન્સ જિઓ એકવાર ફરી યૂઝર્સ માટે ફ્રી ડેટા ઓફર લઇને આવી છે, જોકે આ માટે કંપનીએ એક કન્ડિશન રાખી છે. એટલે કે આ વખતે જિઓએ સ્માર્ટફોન મેકર આસુસ સાથે ટાઇઅપ કર્યું છે.

જેમાં આસુસના સ્માર્ટફોનની ખરીદી પર યૂઝરને 100GB 4G ડેટા ફ્રી મળી શકે છે. જોકે આ માટે કંપનીએ કેટલીક નાની-મોટી શરતો મુકી છે. અહીં અમે તમને આની દરેક કન્ડિશન વિશે બતાવીએ રહ્યાં છીએ.

સ્માર્ટફોન માટે બનાવ્યા ત્રણ ગ્રુપ...

આસુસના જે સ્માર્ટફોન પર જિઓનો ફ્રી ડેટા મળશે તેને ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવ્યો છે.

Group 1:

Zenfone Selfie, Zenfone Max, Zenfone Live, Zenfone Go 4.5 LTE, Zenfone Go 5.0 LTE, Zenfone Go 5.5 LTE

આ છે ઓફર..

આ ગ્રુપમાંથી સ્માર્ટફોન ખરીદવા પર 3GB ડેટાનું એક્સ્ટ્રા વાઉચર મળશે, એટલે કે યૂઝરને દરેક રિચાર્જ પર 3GB એકસ્ટ્રા 4G ડેટા આપવામાં આવશે. આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય ગ્રુપ અને તેના પર મળનારા ફ્રી ડેટા પ્લાન વિશે...

Group 2:

Zenfone 2, Zenfone 2 Laser, Zenfone 2 Laser 5.5, Zenfone 3S Max, Zenfone 3 Laser, Zenfone 3 Max 5.2, Zenfone 3 Max 5.5

આ છે ઓફર...

આ ગ્રુપમાંથી સ્માર્ટફોન ખરીદવા પર 5GB ડેટાનું એક્સ્ટ્રા વાઉચર મળશે, એટલે કે દરેક રિચાર્જ પર 5GB એક્સ્ટ્રા 4G ડેટા આપવામાં આવશે.

Group 3:

Zenfone Zoon, Zenfone 3 Deluxe, Zenfone 3 Ultra, Zenfone 3.5.2 and Zenfone 3.5.5

આ છે ઓફર...

આ ગ્રુપમાંથી સ્માર્ટફોન ખરીદવા પર 15GB ડેટાનું એક્સ્ટ્રા વાઉચર મળશે, એટલે યૂઝરને દરેક રિચાર્જ પર 10GB એક્સ્ટ્રા 4G ડેટા આપવામાં આવશે.

10 રિચાર્જ સુધી મળશે લાભ

આસુસના આ સિલેક્ટેડ સ્માર્ટફોન પર આ ઓફર 10 રિચાર્જ પર મળશે, એટલે કે 3GB વાળા રિચાર્જ પર 10 મહિનામાં એક્સ્ટ્રા 30GB ડેટા, 5GB વાળા રિચાર્જ પર 10 મહિને એક્સ્ટ્રા 50GB ડેટા અને 10GB વાળા રિચાર્જ પર 10 મહિનામાં એક્સ્ટ્રા 100GB ડેટા મળશે. જોકે આ માટે યૂઝરને 309 રૂપિયા કે તેનાથી વધારેનું રિચાર્જ કરાવવું પડશે.

 

source: divyabhaskar

ટેક્નોલોજી/Technology,View : 321

  Comments

  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જ્યાં ક્ષમા નથી ત્યાં માત્ર વિડંબના જ છે.