અક્કલ…..

  • જાગો છોકરા જાગો …

    ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

    પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

     

     

     

Big Scam: પુરાવાની જરૂર નથી, રૂ. 500માં બની જાય છે આધાર કાર્ડ

201711Aug
Big Scam: પુરાવાની જરૂર નથી, રૂ. 500માં બની જાય છે આધાર કાર્ડ

અમદાવાદ યુનિક આઇડેન્ટિટી નંબર એટલે કે આધાર કાર્ડ ફરજિયાત બનાવાયું છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી આધાર કાર્ડનું મહત્ત્વ વધી જાય છે. આધાર કાર્ડ બનાવવા માટે જન્મ પ્રમાણપત્ર સહિતના પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ અમદાવાદમાં પુરાવા વિના આધાર કાર્ડ બની રહ્યાં છે.

‘દિવ્ય ભાસ્કર’એ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ નાનકડી દુકાનમાં બેસતા એજન્ટ પાસે દસ્તાવેજ વિના રૂ. 500માં કાર્ડ બનાવડાવ્યું. અત્યાર સુધીમાં 10,000થી વધુ આધાર કાર્ડ બનાવ્યા હોવાનું એજન્ટનું કહેવું છે અને પુરાવા વિના પણ સરળતાથી આધાર કાર્ડ બની જશે, તેમ પણ કહ્યું હતું.

દેશમાં કુલ 1,169,774,151 અને ગુજરાતમાં કુલ 5, 97,10000 જેટલા બન્યા છે. આમાંથી કેટલા કાર્ડ પુરાવા વિના બન્યા, તે તપાસનો વિષય છે. પુરાવા વિના કાર્ડ બનાવવા આવેલી યુવતીની રેટિના અને ફિંગર પ્રિન્ટ પણ લેવાઈ હતી.

એક યુવતી કાર્ડ બનાવડાવ્યું, યુઆઈડીના ડાયરેક્ટરનો સંપર્ક કરાયો પ્રત્યુત્તર નહીં - 28 જૂને ઝેરોક્ષ સેન્ટરમાં યુવતી આધાર કાર્ડ બનાવવા ગઈ. દુકાનદારે 500 રૂપિયા લઈ રિસિપ્ટ આપી.

- 10 જુલાઈએ યુવતીના મોબાઇલમાં કાર્ડ બન્યાનો મેસેજ આવ્યો. કાર્ડ મેળવવા લિંક પણ મોકલી. - યુઆઇડીના ડાયરેક્ટરનો સંપર્ક કરાયો હતો, પરંતુ મહિના સુધી તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,View : 658

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પરમાત્મા બનવું હોય તો ધર્માત્મા બનવું પડે.