50 ટેસ્ટ સુધી કેવું હતું સચિન-સૌરવ-ધોની સહિતના દિગ્ગજોનું પ્રદર્શન

201703Aug
50 ટેસ્ટ સુધી કેવું હતું સચિન-સૌરવ-ધોની સહિતના દિગ્ગજોનું પ્રદર્શન

ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા શ્રીલંકા સામે પોતાની કારકિર્દીની 50મી મેચ રમી રહ્યો છે. અત્યાર સુધી 30 ખેલાડી ભારત માટે 50 ટેસ્ટ રમી ચુક્યા છે.

પૂજારા આ ક્લબ-50માં શામેલ થનાર 31મો ખેલાડી બનશે. દરમિયાન તમને 50 ટેસ્ટ સુધી સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, સૌરવ ગાંગુલી અને ધોની સહિતના દિગ્ગજ ખેલાડીઓનું કેવુ પ્રદર્શન હતું તેના વિશે જણાવી રહ્યું છે.

ચેતેશ્વર પૂજારા સચિનને પાછળ છોડશે

- ચેતેશ્વર પૂજારાએ 49 ટેસ્ટ મેચની 83 ઇનિંગમાં 3966 રન બનાવ્યા છે.

- આ દરમિયાન તેને 12 સદી અને 15 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેની એવરેજ 52.18ની છે.

જે ભારતના કેટલાક દિગ્ગજો કરતા વધારે છે.

- પૂજારા સૌથી ઝડપી 4000 રન પૂર્ણ કરવાથી માત્ર 34 રન દૂર છે. જો તે શ્રીલંકા સામે 34 રન બનાવી લે છે તો તે જાવેદ મિયાંદાદ અને રાહુલ દ્રવિડ (બન્નેએ 84 ઇનિંગમાં ચાર હજાર રન પૂર્ણ કર્યા) જેવા ખેલાડીઓ સાથે આવી જશે.

- જો પૂજારા 34 રન બનાવવા માટે બીજી ઇનિંગનો પણ સમય લે છે તો પણ તે સચિન તેંડુલકર (86 ઇનિંગ)ને પાછળ છોડી દેશે. 50 ટેસ્ટ મેચ સુધી કેવુ હતું સચિન-દ્રવિડ-ગાંગુલીનું પ્રદર્શન

- 50 ટેસ્ટ મેચ સુધી સચિન તેંડુલકરે 77 ઇનિંગમાં 3438 રન બનાવ્યા હતા.

- આ દરમિયાન તેને 11 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. સચિનનો બેસ્ટ સ્કોર 179 રન હતો.

- આ દરમિયાન તેની એવરેજ 49.82ની હતી. - સચિન કરતા રાહુલ દ્રવિડ, સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગનું સારૂ પ્રદર્શન હતું.

 

source: divyabhaskar

રમત-જગત/Sports,ભારત/India,View : 571

  Comments

  • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.