અક્કલ…..

  • બિચારો સંતા

    લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
    બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
    સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
    કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

27મી ફેબ્રુઆરીથી જીઓની આ સેવા થઈ જશે બંધ

201823Feb
27મી ફેબ્રુઆરીથી જીઓની આ સેવા થઈ જશે બંધ

રિલાયન્સ જીઓ પોતાના ગ્રાહકોને ચેતવતા એક સર્વિસ બંધ કરવાની જાણકારી આપી છે. જિયોએ પોતાના પેમેન્ટ બેંક સેવા જીઓ મનીને 27 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે જીઓના ગ્રાહકોને મોબાઈલ વોલેટ સેવા(મોબાઈલ વોલેટથી પૈસા ટ્રાન્સફર) 27મી ફેબ્રુઆરીથી આપવામાં આવશે નહિં.

કંપનીએ આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)ની ગાઈડલાઈન પછી લેવામાં આવ્યો છે. એ સાથે જ બેંકે ગ્રાહકોએ કહ્યું છએ કે તે એક વારમાં જો પોતાના પૈસા આ તારીખ પહેલા ટ્રાન્સફર કરે છે ચો ચેનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહિં.

આ સુવિધા માત્ર 26મી ફેબ્રુઆરી સુધી જ મળશે. જો કે વોલેટના બીજા કામ પહેલાની જેમ જ કરી શકશો. તેમાં કોઈ મુશ્કેલી નહિં પડે. ઉલ્લેખનિય છે કે રિલાયન્સ જીઓ ઝડપથી પોતાની પેમેન્ટ બેંક શરૂ કરવા જઈ રહી છે.

માનવામાં આવે છે કે તે પછી જિયો મનીથી પૈસા બેંકમાં આરામથી ટ્રાન્સફર થઈ શકશે. પણ કંપનીએ એ નથી જણાવ્યું કે પેમેન્ટ બેંક ક્યારથી કામ કરવું શરૂ કરી દેશે. પહેલા એજન્સીએ એ જાણકારી આપી હતી કે જીઓ પેમેન્ટ બેંક માર્ચના અંત સુધીમાં પોતાની સેવા શરૂ કરી શકે છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 626

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સેવા કરવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાનીવિનોબા ભાવે