અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

હિંસા વકરતાં બાર વર્ષ બાદ કાશ્મીરમાં ફરી બીએસએફ તૈનાત

201623Aug
હિંસા વકરતાં બાર વર્ષ બાદ કાશ્મીરમાં ફરી બીએસએફ તૈનાત

 - હિંસામાં ૬૩નાં મોત અને આતંકી હુમલાને પગલે નિર્ણય
૧૯૯૧થી કાશ્મીરમાં બીએસએફનો ઉપયોગ થતો પણ ૨૦૦૪થી સીઆરપીએફ તૈનાત કરાયું હતું
ખીણ વિસ્તારમાં અર્ધલશ્કરી દળોના વધુ ૨૬૦૦ જવાનો ખડકાયા
શ્રીનગર, તા. ૨૨
કાશ્મીરમાં સ્થિતિ કાબુ બહાર જતા બીએસએફનો ઉપયોગ કરવો પડયો છે. સતત ૪૫ દિવસથી અહી હિંસા ચાલું છે. જેમાં ૬૩થી પણ વધુ લોકો ઘવાયા છે. સીઆરપીએફ દ્વારા સ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો વચ્ચે હવે બીએસએફને પણ તૈનાત કરાયું છે. ૧૨ વર્ષ બાદ એવુ બન્યું છે કે બીએસએફની મદદ લેવી પડી છે. ૨૦૦૪માં પણ કાશ્મીરમાં સ્થિતિ કાબુ બહાર જતા બીએસએફ તૈનાત કરવામાં આવી હતી.
શ્રીનગરના લાલચોક વિસ્તારમાં બીએસએફ તૈનાત કરાયું છે. અહીં સૌથી વધુ હિંસાત્મક વાતાવરણ છે. કાશ્મીરમાં ૧૯૯૧થી બીએસએફનો ઉપયોગ કાશ્મીરમાં થતો રહ્યો છે. જોકે ૨૦૦૪માં બીએસએફની જગ્યાએ સીઆરપીએફ તૈનાત કરવામાં આવ્યું અને બીએસએફને બોર્ડરનું જ કામ સોપવામાં આવ્યું હતું. જોકે સ્થિતિ કાબુ બહાર જતી રહેતા હવે ફરી બીએસએફ તૈનાત કરાયું છે. બીજી તરફ કાશ્મીરમાં ૪૫ દિવસ બાદ પણ હિંસા યથાવત રહેતા કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. કાશ્મીરમાં સ્થિતિ કાબુ બહાર જતા અર્ધલશ્કરી દળના વધુ ૨૬,૦૦ જવાનોને ખડકવામાં આવ્યા છે. બીએસએફ બાદ હવે અર્ધ લશ્કરી દળના વધુ ૨૬૦૦ જવાનો મોકલવામાં આવ્યા છે. પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જવાનો ગુજરાત, રાજસ્થાન અને પ. બંગાળમાંથી કાશ્મીરમાં તૈનાત કરાયા છે.
સતત ૪૫ દિવસથી કાશ્મીરમાં હિંસાને પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. સોમવારે પણ અનેક વિસ્તારોમાં કર્ફ્યુ યથાવત રહ્યું હતું. અમરનાથ યાત્રા પૂર્ણ થતા ત્યા તૈનાત સુરક્ષા જવાનોની આશરે ૩૦ જેટલી કંપનીને પણ કાશ્મીરમાં હિંસાત્મક વિસ્તોરમાં મોકલવામાં આવશે. આમ કાશ્મીરની સ્થિતિ કાબુ બહાર જતા હાલ વધુમાં વધુ સુરક્ષા જવાનો ખડકવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવો પડયો છે.

Source : Gujarat Samachar

અન્ય/Other,View : 1201

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses