અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

સ્વાઈન ફ્લુના મંગળવારે નવા 193 કેસ નોંધાયા, વધું 8ના મોત

201722Aug
સ્વાઈન ફ્લુના મંગળવારે નવા 193 કેસ નોંધાયા, વધું 8ના મોત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો રોગચાળો દિવસેને દિવસે વધું વકરતો જાય છે. સ્વાઈન ફ્લુને કારણે રાજ્યમાં કુલ મૃત્યુ આંક 286ને પાર થઈ ગયો છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર યથાવત છે.

મંગળવારે સ્વાઈન ફ્લુના નવા 193 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં સ્વાઈન ફ્લુને કારણે વધું 8ના મોત થયાં છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુ પોઝિટીવના કુલ 3000 જેટલાં દર્દીઓ નોંધાયા છે.

જ્યારે મંગળવારે નોંધાયેલા 193 નવા કેસમાંથી અમદાવાદમાં 87, વડોદરામાં 31, સુરતમાં 19, ભાવનગરમાં 13, રાજકોટમાં 6 કેસ, ભરૂચ અને બનાસકાંઠામાં 5 – 5 કેસ, હેસાણા અને પાટણમાં 4 – 4 કેસ, ગાંધીનગર અને અમરેલીમાં 3 – 3 કેસ, આણંદમાં 2 કેસ, કચ્છ-જામનગર-સાબરકાંઠા-ખેડામાં 1 – 1 કેસ તેમજ બોટાદ-જૂનાગઢ-દાહોદ-નર્મદામાં 1 – 1 કેસ નોંધાયા છે

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,વડોદરા/Vadodara,સુરત/Surat,ભાવનગર/Bhavnagar,રાજકોટ/Rajkot,ભરૂચ/Bharuch,બનાસકાંઠા/Banaskantha,પાટણ/Patan,ગાંધીનગર/Gandhinagar,અમરેલી/Amreli,આણંદ/Anand,જામનગર/Jamnagar,સાબરકાંઠા/Sabarkantha,ખેડા/Kheda,જુનાગઢ/Junagadh,નર્મદા/Narmada,View : 388

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.