અક્કલ…..

  • ઓત્તારીની...

    છોકરી છોકરાને - તારા વાળ તો જો એવુ લાગે છે જાણે ઘાસ ઉગ્યુ હોય....
    છોકરો - તેથી જ તો હું ક્યારનો વિચારી રહ્યો છુ કે મારી પાસે ભેંસ કેમ ઉભી છે...!!

સ્કૂલ રિક્ષા જે રીતે બેફામ બાળકો ભરતા હોય છે તે વિરુદ્ધ કેમ ટ્રાફિક પોલીસ કરે છે આંખ આડા કાન?

201409Jan
સ્કૂલ રિક્ષા જે રીતે બેફામ બાળકો ભરતા હોય છે તે વિરુદ્ધ કેમ ટ્રાફિક પોલીસ કરે છે આંખ આડા કાન?
રાજકોટ, 9 જાન્યુઆરી

સ્કુલમાં ઓવરલોડ બાળકોને ભરીને જતા રિક્ષા ચાલકો બાળકોના જીવને જોખમમાં મુકી રિક્ષા ચલાવે છે ત્યારે ટ્રાફિક પોલીસ આખે પાટા બાંધી બેઠી હોય તેવું લાગે છે શહેરમાં વહેલી સવારે વાન અને રિક્ષામાં બાળકોને ઘેટા બકરાની માફક ભરી રોડ પર ફુલ સ્પીડે વાહન ચલાવી બાળકોને સ્કૂલે પહોંચાડે છે ત્યારે એક રિક્ષામાં ૧૦ થી વધુ બાળકો અને બાળાઓને બેસાડવામાં આવે છે જયારે વાનની વાત કરીએતો વેનમાં ૧૫ થી ૧૮ બાળકોને બેસાડવામાં આવે છે.

આ સમગ્ર બાબતે ટ્રાફિક પોલીસ પણ જાણતી હોય છે પરંતુ ટ્રાફિક પોલીસને આ વેન અને રિક્ષાચાલકો દ્વારા રીતસરનો હપ્તો આપી દેવામાં આવે છે જેથી આ ચાલકો ઘેટાંબકરાંની જેમ બાળકોને ભરી સ્કૂલ પર લેવા અને મુકવા જાય છે.

એક તરફ રિક્ષાવાળા અને વાનવાળા ચાલકો હપ્તો આપી પોતાની કમાણી કરી લે છે ત્યારે જો કોઈ અકસ્માત થયા ત્યારે કોણ જવાબદાર ગણાય આવા અનેક સવાલો ઉભા થાય છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસ ટ્રાફિક સપ્તાહ ઉજવી લોકોને સમજાવતી જોવા મળે છે જ્યારે ખુદ ટ્રાફિક પોલીસ નિયમને નેવે મુકવાનું શીખવાડી બેફામ
રીતે રિક્ષા અને વાનચાલકનો બાળકો ભરવાની છૂટ આપતા હોય છે.


Source : Sandesh

સામાજિક/Social,View : 654

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.