સોશિયલ મીડિયા પર વાયરલ થયો ધોની અને તેની મૃતક ગર્લફ્રેન્ડનો ફોટો

201724Jun
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ધોની અને તેની મૃતક ગર્લફ્રેન્ડનો ફોટો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની મૃતક પ્રેમિકા પ્રિયંકા ઝાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. થોડા સમય પહેલા ધોની પર આવેલી નિરજ પાંડેએ એમ.એસ.ધોની

– ધ અનટોલ્ડ સ્ટોરી નામનું એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ધોનીની કેટલીક પર્સનલ વાતોનો ઉલ્લેખ થયો હતો. જેમાની એક વાત હતી ધોનીની પ્રેમિકા પ્રિયંકા ઝા. ફિલ્મ રિલિઝ થતા પહેલા ઘણા ઓછા લોકોને ખબર હતી કે ધોનીની પ્રિયંકા નામની પણ એક ગર્લફ્રેન્ડ હતી.

આ ફિલ્મમાં તેણીનો અભિનય બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીએ કર્યો હતો. જો કે તે પહેલા ક્યારેય પ્રિયંકાનો કોઇ ફોટો સામે આવ્યો નહોતો અને લોકો આ વાતની રાહ જોતા હતા કે ક્યારે પ્રિયંકાનો ફોટો સામે આવે. હાલમાં સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

 

source: sandesh

રમત-જગત/Sports,મનોરંજન/Entertainment,View : 736

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.