અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

સુરતઃ GST રાખડીની એન્ટ્રી, રક્ષાની સાથે આપશે ટેક્સનું કવચ

201701Aug
સુરતઃ GST રાખડીની એન્ટ્રી, રક્ષાની સાથે આપશે ટેક્સનું કવચ

સુરત રક્ષાબંધનને હવે થોડા દિવસ જ બાકી છે. ત્યારે બજારમાં રાખડીઓની ખરીદી કરવા ભારે ભીડ જોવા મળી રહી છે. નાની મોટી અલગ અલગ 4000થી પણ વઘુ ડીઝાઇનમાં ઉપલબ્ધ રાખડીઓની ખરીદી કરતી બહેનોમાં આ વર્ષે જીએસટીવાળી રાખડી આકર્ષણ ઉભું કરી રહી છે.

તો બીજી બાજુ સુરતના બજારોમાં ધુમ મચાવતી GSTવાળી રાખડી અને તેની (સરકારી) પોલીસીને લઇ વેપારીઓએ વડાપ્રધાન મોદીની આ વિચારધારાને ભારતના વિકાસની વિચારધારા સાથે સરખાવી ભાઇની રક્ષા અને વેપારનું કવચ ગણાવ્યું છે.

200 જેટલા નાના-મોટા વિક્રેતાઓ રાખડીનું વેચાણ કરી રહ્યા છે ભાઇ અને બહેનના પવિત્ર સંબંધોને વાચા આપતા પર્વ રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી થાય છે.

દર વર્ષે પરંપરા મુજબ નાળિયેરી પૂર્ણિમા, શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવણી કરાઇ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે 7 ઓગસ્ટના સોમવારના રોજ દેશભરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. જેને લઇને હાલમાં રાખડી બજારમાં રાખડીની અવનવી વેરાઇટીનો જમાવડો થયો છે. શહેરમાં 200 જેટલા નાના-મોટા વિક્રેતાઓ રાખડીનું વેચાણ કરી રહ્યા છે.

 

source: divyabhaskar

સુરત/Surat,View : 575

  Comments

  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • અંકિત 03/04/2019💯 યયાતિ
  • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
  • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.