અક્કલ…..

  • ટીચર

     ટીચર: બોલ પપુ તારી ચડ્ડી ના એક ખીસામાં ૫૦૦ની અને એક ખીસામાં ૧૦૦૦ રૂપિયાની નોટ હોય તો તું શું વિચારે?

    પપુ: સર હું પણ એજ વિચારું કે આ કોની ચડ્ડી પહેરાઈ ગઈ

સુરતઃ રસ્તા પરથી મળી કિશોરીની લાશ, પીએમ રિપોર્ટમાં ગર્ભવતી હોવાનો ખુલાસો

201701Jul
સુરતઃ રસ્તા પરથી મળી કિશોરીની લાશ, પીએમ રિપોર્ટમાં ગર્ભવતી હોવાનો ખુલાસો

સુરતઃ ભીમપોર વિસ્તારમાં આવેલા ફાટાના ચાર રસ્તા પર અવાવરૂ જગ્યાએથી કિશોરીની લાશ મળી આવી હતી. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કિશોરીના પોસ્ટમોર્ટમમાં સાડા છ માસનો ગર્ભ નીકળ્યો છે. જ્યારે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાની રિપોર્ટમાં આવતા પોલીસ હત્યાનો ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

મૃતદેહ નજીકથી મળ્યા ચપ્પલ અજાણી સગીર યુવતીની લાશ ભીમપોર ફાટાના ચાર રસ્તા પર સવારના સમયે મળી આવી હતી.

જેથી સ્થાનિકોએ ડુમસ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને તપાસ શરૂ કરી હતી. મૃતક સગીરે બ્લૂ ક્લરની લેગીસ અને ફુલની ડિઝાનની કુર્તી પહેરેલી છે. પગનું એક ચપ્પલ તેના શરીર નીચેથી અને બીજુ તેના પગ પાસેથી મળી આવ્યું હતું.

સગીર યુવતીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં યુવતીને સાડા છ માસનો ગર્ભ મળી આવ્યો છે. જ્યારે તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હોવાનું રિપોર્ટમાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને સેમ્પલ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે.

 

source: divyabhaskar

સુરત/Surat,ગુનો/Crime,View : 827

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જીવન માં ક્યારેય બધા પાસે થી એક સરખી અપેક્ષા ના રાખવી જોઈએ કેમ કે બધા એક સરખા હોતા નથી .