અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

સાવરકુંડલામાં રામ જન્મોત્સવ કાર્યાલય તોફાની તત્વોએ બંધ કરાવ્યું, દુકાનો ટપોટપ બંધ

201731Mar
સાવરકુંડલામાં રામ જન્મોત્સવ કાર્યાલય તોફાની તત્વોએ બંધ કરાવ્યું, દુકાનો ટપોટપ બંધ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રામ જન્મોત્સવના કાર્યલય મુસ્લિમ યુવકોએ બંધ કરાવતા તંગદિલી મચી ગઇ છે. કાર્યાલયની બાજુમાં બે દુકાનોમાં પણ મુસ્લિમ યુવકતોએ ધોકા ફટકારતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઘટના બનતા સાવરકુંડલા ગામની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી અને ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઇ છે. સાવરકુંડલામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

ટોળાને વિખેરવા માટે ટીયરગેસના 3 રાઉન્ડ છોડાયા હતા. લોકોએ સોડા બાટલીનો છૂટથી ઉપયોગ કરતા પોલીસને પણ તકલીફ પડી હચી. નેસડી રોડ શેઠ શેરી સહિતના વિસ્તારમાં સોડા બાટલી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના હાથસણી રોડ ઉપર આવેલા મહાકાળી ચોકમાં મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને મળવા ગયો હતો અને બંને સાથે બેઠા હતા ત્યારે યુવતીના પરિવારજનો આવી ગયા હતા અને મુસ્લિમ યુવકને માર માર્યો હતો.

જેથી આ યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો અને સીધો જ મણીભાઈ ચોક ખાતે તેના મિત્રો સાથે આવી ગયો હતો અને રામજન્મ મહોત્સવનું કાર્યાલય બંધ કરાવ્યું હતું અને બાજુમાં આવેલી બે દુકાનોમાં ધોકા ફટકાર્યા હતા. આગામી 5મી એપ્રિલના રોજ શ્રી રામ જન્મોત્સવ રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે સાવરકુંડલામાં મણીભાઈ ચોક ખાતે શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા કાર્યાલય શરૂ કરાયું છે.

જ્યાંથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રામજન્મ ઉત્સવ માટે શોભાયાત્રામાં ઉપયોગમાં લેવા માટે ઝંડી તથા ધજા પતાકાનું વિતરણ કરવામાં આવે છે.

આ કાર્યાલયમાં ગઇકાલે બપોરે મુસ્લિમ સમાજના 3થી4 જેટલા યુવકોએ આવીને કાર્યાલય બંધ કરાવી દીધું હતું અને કાર્યાલાયના ફરજ ઉપર રહેલા હકુભા વાળાને માર મારતા તેના ડાબા હાથમાં ઇજા થઇ હતી.

આ યુવકોએ બાજુમાં આવેલી બે દુકાનમાં પણ ધોકા ફટકાર્યા હતા. જેથી આજુબાજુમાંથી હિન્દુ યુવકોના અને આગેવાનોના ટોળા એકત્ર થઇ જતાં આવેલા ત્રણેય મુસ્લિમ યુવકો નાસી છૂટ્યા હતા.

આ બનાવની જાણ થતાં ડીવાયએસપી રાજેશ પરમાર અને સાવરકુંડલાના પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ વણસે નહિં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, આ ઉપરાંત વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.

આ બનાવની જાણ થતાં જ રામજન્મ ઉત્સવ સમિતિના હોદેદારો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને કાર્યાલય ખોલાવ્યું હતું. રામજન્મોત્સવના અગાઉ બધડાટી બોલતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

જો કે પોલીસે પરિસ્થિતિ સાંભળી લેતા હાલમાં ચુસ્ત બંદોબસ્ત સાથે પરિસ્થિતિ વણસે નહીં તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાવરકુંડલાની તમામ બજારોમાં હિન્દુ મુસ્લિમોએ દુકાનો બંધ રાખી છે.

 

source: sandesh

અમરેલી/Amreli,ગુનો/Crime,View : 241

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે.