અક્કલ…..

  • નિગ્રો અને એંજીલ

    નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
    તમે કોણ છો ?
    નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
    એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

સરકારની સહાય ન મળતા દિવ્યાંગ 3 પુત્રીઓ સાથે પગપાળા દિલ્હી જવા રવાના

201706Mar
સરકારની સહાય ન મળતા દિવ્યાંગ 3 પુત્રીઓ સાથે પગપાળા દિલ્હી જવા રવાના

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાલાસર ગામના અંધ પિતા પોતાની ત્રણ બાળકીઓ સાથે રોટી, કપડા, મકાનની માગ સાથે પગપાળા દિલ્હી જવા નીકળ્યા છે અને 13 દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાલાસર ગામે રહેતા ગેલાભાઈ મેઘજીભાઈ પરમાર કે જેઓ પોતે અંધ છે અને તેઓ પોતે કોઈ કામઘંઘો કે રોજગારી સાથે સંકળાયેલા નથી.

તેઓ તા. 19-2-17ને રવિવારના રોજ તેમની ત્રણ પુત્રીઓ સાથે પગે ચાલતા દિલ્હી જવા નીકળ્યા હતા અને ગેલાભાઈની ત્રણેય પુત્રીઓ સાથે પગે ચાલતા દિલ્હી જવા નીકળ્યા છે.

ગેલાભાઈની ત્રણેય પુત્રીઓ અભ્યાસ કરે છે. જેમાં પ્રથમ પુત્રી ખુશાલી ધો. 9, બીજી પુત્રી હિમાંશી ધો.5 અને ત્રીજી પુત્રી ફિરાગી ધો. 2માં અભ્યાસ કરે છે. પ

રંતુ છેલ્લા 15 વર્ષથી ધંધો રોજગાર ન મળતાં તેઓ રોટી,કપડાં,મકાનની માગ સાથે સ્થાનિક તાલુકા કક્ષાએ રજૂઆતો કરવા છતાં અને કેટલાય મંત્રીઓને રજૂઆત કરવા છતાંપણ આજદિન સુધી કોઈ ફળ મળ્યું નથી અને તાલુકા પંચાયત ખાતે ધરણા ઉપર પણ બેઠા છતાં આજદિન સુધી લાભ મળ્યો નથી.

જેથી રોટી,કપડાં, મકાન સહિતની સહાય સરકાર તરફથી ન મળતાં તેઓએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. પણ તેઓને આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી ત્યારે તેઓ પોતે પોતાની દિકરીઓ સાથે ભારતમુક્ત કરવા માગ સાથે હાલ દિલ્હી જવા રવાના થાય છે ત્યારે 3-3-17ને શુક્રવારના રોજ 13 દિવસ પગપાળા ચાલીને પોતાની ત્રણ દિકરીઓ સાથે પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતાં.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ગેલાભાઈને સરકાર તરફથી સુવિધાઓ મળશે કે કેમ. હાલ તો દેશમુક્તિની માગ સાથે તેમણે ત્રણ પુત્રીઓ સાથે ચાલવાનું શરૂં કર્યું છે ત્યારે દિલ્હીમાં તેમનું કોઈ સાંભળશે કે કેમ એ જોવાનું રહ્યું.

 

source: sandesh

સુરેન્દ્રનગર/Surendranagar,View : 265

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.