અક્કલ…..

  • ઓત્તારીની...

    છોકરી છોકરાને - તારા વાળ તો જો એવુ લાગે છે જાણે ઘાસ ઉગ્યુ હોય....
    છોકરો - તેથી જ તો હું ક્યારનો વિચારી રહ્યો છુ કે મારી પાસે ભેંસ કેમ ઉભી છે...!!

શ્રમિક પરિવાર આગની ઝપટેઃ પત્ની-પુત્રીના મોત,પતિ ગંભીર

201720Apr
શ્રમિક પરિવાર આગની ઝપટેઃ પત્ની-પુત્રીના મોત,પતિ ગંભીર

મોરબીનાં સિરામિક એકમમાં રહીને મજુરી કરનારા પરિવારનાં દંપતી અને માસુમ બાળકી સહીતનાં ત્રણ સભ્યો રાત્રીનાં અકસ્માતે દાઝી જતાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં માતા- પુત્રીનાં મોત નિપજ્યા હતા. બનાવની મળતી વિગત મુજબ મોરબીનાં રફાળેશ્વર પાનેલી રોડ પર આવેલા સોનાટ સિરામિકમાં રહીને મજુરી કરતા સમર્થ ભવરલાલ રાઠોડ (ઉ.વ.૨૮) અને તેની પત્ની લલીતાબેન (ઉ.વ.૨૫) એ બંને ગઈ કાલે સાંજે પોતાનાં લેબર ક્વાર્ટરમાં સગડી પર રસોઈ બનાવતા હતા તે સમયે એભેરાઈ પર રાખેલી થીનરની બોટલ નીચે સગડી પર પડતા સળગી હતી અને આગ લાગી હતી.

જે આગની ઝપેટમાં પતિ અને પત્ની બંને દાઝી ગયા હતા. આ અકસ્માત સમયે બાજુમાં જ રમતી બે વર્ષની માસુમ બાળકી ગુનગુન ને બચાવવા જતાં તે પણ દાઝી ગઈ હતી.

બનાવની જાણ થતાં ૧૦૮ ટીમે ત્યાં પહોંચી અને ઈજા ગ્રસ્તોને સારવાર માટે પહેલા મોરબીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા ્હતા, જ્યાં માતા પુત્રીનાં મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

 

source: sandesh

રાજકોટ/Rajkot,મોરબી/Morbi,ગુનો/Crime,View : 617

    Comments

    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.