અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

શિરડીથી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત, 4નાં મોત

201722May
શિરડીથી પરત ફરતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત, 4નાં મોત

સાપુતારા વઘઇ આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર બાજ ગામ પાસે શિરડીથી દર્શન કરી રાજકોટ જતાં પ્રવાસી કાર ઉપર અકસ્માતે તોતિંગ વૃક્ષ તૂટી પડતા 4 જેટલા કમભાગી પ્રવાસીઓનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજતાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

શિરડી નાસિકનાં દર્શન કરી પરત ફરતું રાજકોનું પરિવાર મળતી માહિતી અનુસાર રવિવારે રાજકોટથી શિરડી નાસિકનાં દર્શનાર્થે ગયેલ પરિવાર પરત રાજકોટ જઇ રહયા હતા, ત્યારે સાપુતારા વઘઇ માર્ગે સ્થિત બાજ ગામ નજીક ટવેરા કાર નં.જીજે.10.એફ.7235 માર્ગ પરથી પસાર થઇ રહી હતી તે વેળા ખેતરમાં ખેતી માટે બાળેલ આદરથી ફેલાયેલી આગમાં માર્ગ સાઇડનાં વૃક્ષનાં મુળિયા બળી જતાં પસાર થતી ટવેરા કાર પર તોતિંગ વૃક્ષ ધરાશયી થતાં ટવેરાનો કચ્ચરઘાણ થવા સાથે ચાર પ્રવાસીઓનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી જતાં આવતા પ્રવાસીઓમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી.

ચાર પ્રવાસીઓનાં ઘટનાસ્થળે મોત, બેને ઇજા રાજ્ય ધોરીમાર્ગ પર પસાર થતી ટવેરા કાર પર એકાએક તોતિંગ વૃક્ષ તૂટી પડતા સર્જાયેલા ઘટનામાં કોઇ સમજે તે પહેલા ચાર પ્રવાસીઓ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

જ્યારે બે પ્રવાસીઓને ઇજાઓ થતાં અન્ય વાહનોનાં પ્રવાસીઓ તથા આસપાસનાં ગ્રામજનો દ્વારા હેમખેમ બહાર કાઢી 108 દ્વારા વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં.

બનાવ બાદ તોતિંગ વૃક્ષ માર્ગ વચોવચ્ચ પડતાં બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.બનાવની જાણ વઘઇ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે ધસી જઇ વાહન વ્યવહાર પુર્વવત કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

source: divyabhaskar

અક્સમાત/Accident,રાજકોટ/Rajkot,View : 658

    Comments

    • Chavda raju24/04/2019Kark rashi na name
    • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
    • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
    • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
    • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
    • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses