અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

શાહરૃખ ખાનની 'દેવદાસ' હવે 3Dમાં પણ જોવા મળશે

201713Jun
શાહરૃખ ખાનની 'દેવદાસ' હવે 3Dમાં પણ જોવા મળશે

લગભગ ૧૫ વરસ પહેલા સંજય લીલા ભણશાલીના દિગ્દર્શનમાં બનેલી શાહરૃખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ 'દેવદાસ' રીલિઝ ાૃથઇ હતી.

આ સમયે તે બોલીવૂડની સૌાૃથી મોઘી ંફિલ્મ કહેવાઇ હતી. આ ફિલ્મ ભારત તેમજ વિદેશના દર્શકોએ વખાણી હતી. આ વરસે આ ફિલ્મને ૧૫ વરસ પૂરા ાૃથાય છે ત્યારે 'દેવદાસની ટીમે આ ફિલ્મને ૩ડી ફોરમેટમાં રીલિઝ કરવાનો નિર્ણય લીાૃધો છે.

આ ફિલ્મને પણ ગઇ ફિલ્મ દેવદાસની રીલિઝ તારીખ ૧૨ જુલાઇએ જ રૃપેરી પડદે દર્શાવામાં આવશે. ભણશાલીએ જણાવ્યુ ંહતું કે, '' હું જ્યારે દેવદાસને ાૃથ્રીડી વર્ઝન માટે ફરી રિલીઝ કરવા સહમત ાૃથયો ત્યારે જ મે નકી કરી લીધુ ંહતુ ંકે હુ ંફિલ્મના દરેક દ્રશ્યને ભવ્ય રીતે દર્શાવાનો પ્રયાસ કરીશ. મને લાગે છે કેઆ ફિલ્મના દરેક સીનને બહુ સુંદર રીતે શૂટ કરવામા ંઆવ્યા હતા.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 339

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.