અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

વીજળીના કડાકાભડાકા સાથે ગોંડલ પંથકમાં અડધો ઇંચ વરસાદ

201724May
વીજળીના કડાકાભડાકા સાથે ગોંડલ પંથકમાં અડધો ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક દિવસથી મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તો બપોરે થતા જ ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે.

ગોંડલ તાલુકાના ભુણાવા, વાછરા અને ભરૂડી તેમજ કોટડાસાંગાણી ગામમાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગણતરીની મિનિટોમાં જ અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા ગોંડલનાં ભરુડી અને ભુણાવા ગામમાં આજે બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું હતું. પવનના સુસવાટાને કારણે હાઇવે પરના હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા.

જદસણ પંથકમાં પણ પવન સાથે વરસાદ જસદણમાં પણ પવન અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ આટકોટમાં પણ વરસાદ વરસતા લોકોએ અસહ્ય ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,ગોંડલ/Gondal,View : 907

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સૌથી વધુ તાપમાન ક્રોધ નું છે.