અક્કલ…..

  • નોટ બદલવા ગયા હતા

    બાળક- મમ્મી બહાર આવો કોઈ દાઢીવાળા બાબા આવ્યા છે

    મમ્મી- અરે આ કોઈ બાબા નહી

    તારા બાપુ છે બેંક ગયા હતા નોત બદલવા માટે

    પગે લગ એમના  

વિરાટ 9 વર્ષમાં રમ્યો 189 વનડે, આજના દિવસ સાથે છે તેનું ‘ખાસ કનેક્શન’

201719Aug
વિરાટ 9 વર્ષમાં રમ્યો 189 વનડે, આજના દિવસ સાથે છે તેનું ‘ખાસ કનેક્શન’

વર્ષ 2008 વિરાટ કોહલી માટે ઘણું મહત્વનું હતું. આ જ વર્ષે વિરાટની કપ્તાનીમાં ભારતે અંડર 19 વર્લ્ડ કપનો ખિતાબ મેળવ્યો હતો. આ સફળતા પછી જ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરાયો હતો.

આજના જ દિવસે એટલે 18 ઓગસ્ટ 2000માં દાંબુલામાં શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં પદાર્પણ કર્યુ હતું. અને હવે દાંબુલા માં જ 28 વર્ષના વિરાટ 20 ઓગસ્ટના પોતાની 190મી વનડે રમશે.

પોતાની ડેબ્યુ મેચમાં કોહલીએ 12 રનોની પારી રમી હતી. ત્યારે ગૌતમ ગંભીર સાથે શરૂઆત કરી હતી. તે મેચ ભારત 8 વિકેટથી હાર્યું હતું. ટીમ ઈન્ડિયાની બેટીંગ ફ્લોપ રહી હતી.

ભારતમાંથી યુવરાજસિંહે સૌથી વધુ 23 રન કર્યા હતાં જ્યારે આખી ટીમે મળીને 146 રન કર્યા હતાં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પહેલું વર્ષ કાંઈ ખાસ નહોતું જે રીતે તેમનું ડેબ્યું લોકોનું ધ્યાન ન ખેંચી શક્યું તેવી જ રીતે પહેલું આંતરરાષ્ટ્રીય વર્ષ પણ બહું સારૂ રહ્યું નથી.

વિરાટે પોતાના 14માં વનડેમાં પહેલી સદી મારી હતી. આ પહેલા તેમણે નાગપુરમાં પોતાનું અર્ધસતક રમી લીધું હતું. ટર્નિંગ પોઈન્ટ કોહલીના કેરિયરનું ટર્નિંગ પોઈન્ટ 2011-12ના ઓસ્ટ્રેલિયા માં આવ્યું.

આ મેચોના અંતિમ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી. જ્યારે બીજી મેચોમાં 44 અને 75 રન ફટકાર્યા હતાં. ઔતિહાસિક મેચ કોહલીની ઐતિહાસિક મેચ 28 ફેબ્રુઆરી 2012માં રમાયેલ ટ્રાઈ સીરીઝ દરમિયાન હોબાર્ટમાં જોવા મળી હતી.

તે મેચમાં શ્રીલંકાએ 50 ઓવરમાં 4 વિકેટ પર 320 રન બનાવ્યાં. તે સામે વિરાટે 86 બોલમાં 133 રન બનાવ્યાં જેનાથી 40 ઓવરમાં જ 321 રન બનાવી દીધા હતાં.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 510

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનરૂપી હાથીને વિવક વડે અંકુશમાં રાખી શકાય છે.