અક્કલ…..

  • ડોનની દિકરી

    ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
    ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
    પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

વિરાટે GF અનુષ્કાને ગણાવી લકી ચાર્મ, પ્રથમ ટીમ મીટિંગ માટે હતો નર્વસ

201713Jun
વિરાટે GF અનુષ્કાને ગણાવી લકી ચાર્મ, પ્રથમ ટીમ મીટિંગ માટે હતો નર્વસ

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સના એક ઇન્ટરવ્યૂંમાં ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માને લઇ કેટલાક ખુલાસા કર્યા છે.

વિરાટે ઇન્ટરવ્યૂંમાં કર્યા ખુલાસા

- વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને એક ઇન્ટરવ્યૂં આપ્યો હતો જેમાં અનુષ્કા શર્માને લઇ કેટલાક ખુલાસા કર્યા હતા.

- અનુષ્કા વિશે વિરાટે કહ્યું કે, 'તે મારા ઉતાર-ચઢાવમાં હંમેશા મારી સાથે રહી છે, તેને આગળ કહ્યું ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન મોહાલી ટેસ્ટ મેચમાં અનુષ્કા સરપ્રાઇઝ આપવા માટે પહોચી હતી'.

- આ સીવાય તેને કહ્યું કે જ્યારે તે પ્રથમ વખત ટીમના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બન્યો ત્યારે અનુષ્કા મળવા મેલબોર્ન પણ પહોચી હતી, તેને જણાવ્યું કે જ્યારે મને આ સમાચાર મળ્યા ત્યારે મારી આંખમાં આંસૂ આવી ગયા હતા, તે સમયે પણ અનુષ્કા મારી સાથે જ હતી.

આગળની સ્લાઇડમાં વાંચો, જ્યારે વિરાટને પ્રથમ વખત ટીમ મીટિંગ માટે બોલાવ્યો ત્યારે નર્વસ હતો... ટીમ મીટિંગ માટે બોલાવ્યો ત્યારે નર્વસ હતો

- વિરાટ કોહલીના કેપ્ટન બન્યા બાદ પ્રથમ મીટિંગ વિશે જણાવ્યું કે, 'કેપ્ટન બન્યા બાદ જ્યારે હું પ્રથમ ટીમ મીટિંગ માટે ગયો ત્યારે ઘણો નર્વસ હતો.

- સૌથી પહેલા મે ધોની ભાઇનો આભાર માન્યો અને આગળ એમ પણ કહ્યું કે હું પોતાની પુરી કર્મઠતા સાથે કેપ્ટન્સી કરીશ અને ટીમને જીતાડવા માટે જે થઇ શકે તે પોતાના તરફથી 120 ટકા આપવાનો પ્રયાસ કરીશ.

 

source: divyabhaskar

રમત-જગત/Sports,મનોરંજન/Entertainment,View : 877

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Success is not counted by how high you have climbed but by how many people you brought with you.Wil Rose