અક્કલ…..

  • બાપુ ગયા બેંક

    મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
    બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

વલસાડ દરિયા કિનારે મહાકાય માછલી તણાઈ આવી

201703Jan
વલસાડ દરિયા કિનારે મહાકાય માછલી તણાઈ આવી

વલસાડ દરિયા કિનારો હંમેશા પ્રવાસીઓ માટે હેપનિંગ પ્લેસ રહ્યુ છે. ત્યારે આજે દાંડીના દરિયા કિનારે પ્રવાસીઓને એવુ દ્રશ્ય જોવા મળ્યુ કે તેઓ ખુશ થઈ ગયા હતા.

વલસાડના દરિયા કિનારે મહાકાય માછલી તણાઈ આવી હતી. દરિયા કિનારે આવી ચઢેલી મહાકાય માછલીને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા. દાંડીના દરિયા કિનારે મહાકાય માછલીને જોતા જ લોકો ખુશ થઈ ગયા હતા.

ઓટને કારણે માછલી કિનારે જ અટવાઈ ગઈ હતી. પરંતુ બપોર બાદ ભરતી આવતા માછલી પાછી દરિયામાં ખેંચાઈ ગઈ હતી. પરંતુ જ્યા સુધી આ મહાકાય માછલી કિનારા પર રહી ત્યાં સુધી લોકોએ તેની તસવીરો લીધી હતી.

 

source: sandesh

વલસાડ/Valsad,View : 290

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith