અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

વડોદરામાં કોમી તોફાનો: 50 વાહનોની તોડફોડ, 30 ટીયરગેસ છોડાયા

201711Aug
વડોદરામાં કોમી તોફાનો: 50 વાહનોની તોડફોડ, 30 ટીયરગેસ છોડાયા

વડોદરામાં ગુરૂવારે મોડી રાત્રે પ્રતાપ મડઘાની પોળના ગણપતિની સવારી પર પથ્થરમારો થતાં અને સોડા બોટલો ફેંકાતા કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા.

જેમા તોફાની તત્વોએ 50 વાહનોની તોડફોડ કરી 12થી વધુ વાહનો સળગાવ્યા હતા. તોફાનોમાં બે SRP જવાન સહિત 10 લોકોને ઇજા થઇ હતી. અને 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઇ હતી.

સ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના 30થી વધુ સેલ છોડ્યા હતા. વડોદરામાં મોડી રાત્રે કોમી રમખાણ શુક્રવારે ગણપતિ સ્થાપના હોવાથી પ્રતાપ મડઘાની પોળના ગણપતિની આજે સવારી નીકળી હતી.

સવારીમાં હજારો લોકો જોડાયા હતા. દરમિયાન સવારી પાણીગેટ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એકાએક લાઇટ ગુલ થઇ ગઇ હતી અને પથ્થરમારો શરૂ થયો હતો.

જેના કારણે બંને કોમના ટોળેટોળા સામસામે આવી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ આસપાસ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવવાનું ચાલુ કર્યું હતું.

50થી વધુ વાહનોમાં તોડફોડ કરી 50થી વધુ વાહનોમાં તોડફોડ કરીને 12થી વધુ વાહનોને આગ ચાંપી દેવાઇ હતી. જોતજોતામાં સ્થિતિ વણસી હતી અને મંગળબજારમાં પણ કોમી રમખાણના પડઘા પડતાં 10થી 12 દુકાનોમાં તોડફોડ કરી એક દુકાનમાં આગ ચાંપી દેવાઇ હતી.

રમખાણોની વાત પ્રસરતા શહેરભરમાં વાતાવરણ તંગ બની ગયું હતું અને લોકોએ નાસભાગ કરતાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 303

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.