અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

વડોદરાઃ સ્ટુડન્ટના ST બસની ટક્કરે મોતનો મામલો, અકસ્માતનાં CCTV

201826Feb
વડોદરાઃ સ્ટુડન્ટના ST બસની ટક્કરે મોતનો મામલો, અકસ્માતનાં CCTV

વડોદરા શહેરના વીઆઇપી રોડ અમિતનગર સર્કલ પાસે આવેલી જયઅંબે સ્કૂલ દ્વારા ‘વર્લ્ડ પીસ ડે’ નિમિત્તે રાખેલી સાઇક્લોથોનમાં ભાગ લેવા આવેલા અંગ્રેજી માધ્યમના ધો.6ના વિદ્યાર્થી હેત ચૌહાણની સાઇકલ એસ.ટી. બસના પાછળના વ્હીલમાં આવતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

આ ઘટનામાં CCTVમાં ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હેત સાઇકલ લઇને સ્કૂલમાં જતો નજરે પડે છે અને તેની પાછળ એસ.ટી. બસ આવી રહી છે અને બીજા CCTVમાં હેત બસમાં અથડાઇને નીચે પડતા એસ.ટી. બસનું ટાયર તેની પરથી ફરી વળે છે.

જો કે લોકોની ભીડને કારણે તે સ્પષ્ટ દેખાતુ નથી. સ્ટુડન્ટ સાથે થયેલો અકસ્માત CCTVમાં કેદ થયો વડોદરા શહેરના રાજમહેલ રોડ સયાજીવિહાર ક્લબની સામે આવેલી ખાડિયાપોળ નંબર-2માં રહેતા હિમેશભાઇ ચૌહાણનો પુત્ર હેત (ઉ.વ. 13) પહેલી વાર એકલો શાળાએ જવા માટે નિકળ્યો.

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,અક્સમાત/Accident,View : 335

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક.