અક્કલ…..

  • ચીની ટ્રાન્સલેશન

    એક બાળક (બીજાને)- તું ચીની ભાષા વાંચી શકે છે?
    બીજો બાળક - હા, કેમ નહીં,
    શરત એટલી જ છે કે તે હિન્દી કે અંગ્રેજીમાં લખેલી હોય...

રાજકોટનો આ યુવક મુંબઈમાં અહીં રહે છે, આમ કરે છે કમાણી

201703Aug
રાજકોટનો આ યુવક મુંબઈમાં અહીં રહે છે, આમ કરે છે કમાણી

મુંબઈ દુનિયાની જાણીતી કંપની ગૂગલમાં નોકરી કરવી દરેકનું સપનું હોય છે. આવી જ એક વ્યક્તિને અહીંયા નોકરી પણ મળે છે અને તે એકાઉન્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે કાર્યરત છે.

બે વર્ષ સુધી કોર્પોરેટ લાઈફસ્ટાઈલ જીવે છે. અચાનક જ તે વ્યક્તિ ગૂગલની આ જોબ છોડીને સમોસા વેચવાનું શરૂ કરે છે. જાણીને એકદમ નવાઈ લાગીને! પણ સમોસા વેચતો આ વ્યક્તિ હવે વર્ષે 75 લાખથી પણ વધુ કમાણી કરે છે.

આ વ્યક્તિ ગુજરાતી છે અને તેનું નામ છે મુનાફ કાપડિયા. કોણ છે મુનાફ કાપડિયાઃ 28 વર્ષીય મૂળ રાજકોટના મુનાફે મુંબઈની નરસી મોનજી કોલેજમાંથી એમબીએ કર્યું છે.

તેની મોમ નફિસા આખો દિવસ ઘરમાં સાસ-બહુની સીરિયલ જોતી હતી અને તેને આ વાતથી ગુસ્સો આવતો હતો. divyabhaskar.com સાથેની એક્સક્લૂઝીવ વાતચીતમાં મુનાફે કહ્યું હતું કે તેની મોમ કરિયર ઓરીએન્ટેડ હતી પરંતુ બાળકોને મોટા કરવા માટે તેણે પોતાની નોકરી છોડી દીધી હતી. બાળકો મોટા થયા બાદ તે પોતાની રીતે જીવતી હતી.

તેણે પોતાની મોમની ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું. મુનાફે ગૂગલની નોકરી છોડીને મુંબઈમાંમોમના હાથનું વોહરા સમાજનું ટ્રેડિશનલ ફૂડ ડિલિવર કરવાનું શરૂ કર્યું. કોન્સેપ્ટ હિટ રહ્યોઃ

આ કોન્સેપ્ટ હિટ રહ્યો હતો. ધીમે-ધીમે તેણે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવાની શરૂઆત કરી હતી. 2016માં તેણે વરલીમાં 'ડિલિવરી કિચન' શરૂ કર્યું હતું. અહીંયા તમે ફોન આપીને ઓર્ડર આપી શકો છો અને તમારા ઘરે ફૂડ આવી જાય. હાલમાં પણ દર શનિ-રવિ મુનાફના ઘરે 'ડાઈનિંગ એક્સપિરિયન્સ' ચાલુ જ છે.

 

sourcce: divyabhaskar

રાજકોટ/Rajkot,મુંબઈ/Mumbai,View : 345

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.