અક્કલ…..

  • What the hell is your computer doing on my compute

    Help-desk guy speaking to a lady user …

    Help-desk : double click on “My Computer”.
    Lady : I can’t see your computer..

    Help-desk : No .. Click on “My Computer” on your computer.
    Lady : How the hell can I click on your computer from my computer ??? !!

    Help-desk : There is an icon labelled “My Computer” on your computer .. double click on it.
    Lady : What the hell is your computer doing on my computer ?

રાજકોટના પ્રોફેસરે ‘દેહ પીંખ્યા બાદ લગ્ન ન થાય તારા જેવી તો કેટલીયે આવી’

201720Sep
રાજકોટના પ્રોફેસરે ‘દેહ પીંખ્યા બાદ લગ્ન ન થાય તારા જેવી તો કેટલીયે આવી’

રાજકોટ નજીક મોરબી રોડ પરની મારવાડી યુનિવર્સિટીમાં એમ.બી.એ. ફેકલ્ટીના પ્રોફેસર સિરાજ હુશેન બ્લોચ ઉ.વ.૩૩ (રહે. સુભાષનગર- ૧૨ રૈયા રોડ)ને પુર્વ છાત્રા પર બળાત્કાર ગુજાર્યાના ગુનામાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને અન્ય છાત્રાઓને પણ ફસાવી હોવાના ફરિયાદમાં મુકેલા આક્ષેપ, આરોપ વીશે પોલીસે તપાસ આરંભી છે.

પ્રોફેસર સિરાજે છાત્રાને પત્ની સાથે ફિઝિકલ રિલેશન નથી. સહિતની વાતો કરીને લાગણીમાં ફસાવી હતી. જાળમાં આવેલી છાત્રાને વ્યવસાયિક પાર્ટનરશીપના નામે મુંબઈ લઈ ગયો હતો ત્યાં હોટલમાં બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ રાજકોટની હોટલમાં તથા ઘરે લઈ જઈને શારિરીક સુખ માણ્યું હોવાની લગ્નની લાલચે દેહ પીંખ્યા બાદ લગ્ન ન થાય તારા જેવી તો કેટલીયે આવી તું કેમ કુદકા મારે છે કહીં છાત્રાને તરછોડી દીધી હતી.

બનાવ અંગે છાત્રાએ નોંધાવેલી ફરિયાદના પગલે મહિલા પોલીસે ગઈકાલે પ્રોફેસર સિરાજની ધરપકડ કરી મુંબઈ તપાસ અને અન્ય કંઈ યુવતીઓને ફસાવી સહિતના મુદ્દે સિરાજને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે રજુ કરાતાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો હોવાનું પી.આઈ. બી.ટી.વાઢીયાએ જણાવ્યું હતું.

 

source: sandesh

રાજકોટ/Rajkot,ગુનો/Crime,View : 435

    Comments

    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses