અક્કલ…..

 • શાદી…

  એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

  તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

   

   

રવિ પટેલ મુદ્દે જવાબ આપવામાં ગુજરાત પોલીસ શરમાય છે: હાર્દિક

201708Jul
રવિ પટેલ મુદ્દે જવાબ આપવામાં ગુજરાત પોલીસ શરમાય છે: હાર્દિક

હિંમતનગરમાં ખેડૂત અધિકાર રેલી બાદ બટાકા ફેંકી ચક્કાજામ કરવાના પ્રયાસ મામલે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાસ કન્વીનર રવી પટેલને મળવા શુક્રવારે સવારે હાર્દિક પટેલ હિંમતનગર પહોંચ્યો હતો.

પરંતુ પોલીસ રવીને અન્યત્ર લઇ ગઇ હોઇ મળી શક્યો ન હતો. જોકે, બાદમાં કોર્ટમાં મળ્યો હતો અને પાટીદારો તેની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

પોલીસના આ રવૈયા અંગે આક્રોશ ઠાલવતાં હાર્દિકે જણાવ્યું કે, પોલીસ રવી પટેલને ફરવા લઇ ગઇ છે અને ગુજરાતની પોલીસ હવે જવાબ આપવામાં પણ શરમ અને સંકોચ અનુભવી રહી છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મૂંહતોડ જવાબ આપશે ઉપરી અધિકારીઓ ગૃહ મંત્રાલય મળવાની મંજૂરી ન આપે ત્યાં સુધી મળવા દેતા નથી.

જોકે, ડીવાયએસપીએ કહ્યું હતું કે,તપાસના કામે લઇ ગયા હતા.આ અંગેની વિગતો કહેવાય નહી જેને જેવું અર્થઘટન કરવું હોય તે કરે. પાસ પ્રવક્તા વરુણ પટેલે જણાવ્યું કે, ભાજપ સરકારે પાટીદારોનો અવાજ દબાવી દેવા ફરી પ્રયાસો શરૂ કર્યા છે, પણ પાટીદારો ચૂપ નહીં બેસે.

2015ની તાલુકા-પંચાયતની ચૂંટણીઓની જેમ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મૂંહતોડ જવાબ આપશે. નેતાઓને જેલમાં પૂરવાનું હિંમતનગરથી શરૂ કર્યું: પાસ શુક્રવારે હાર્દિક પટેલ હિંમતનગર આવવાનો હોઇ પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક બની ગયું હતું અને વહેલી સવારે જ બી ડિવિઝન પોલીસ મથકથી રવી પટેલને અન્યત્ર લઇ જવાયો હતો.

સવારે 11 વાગે હાર્દિક ઉપરાંત પાસ કન્વીનર દિનેશ બાંભણીયા, વરુણ પટેલ, મનોજ પનારા, ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા સહિતના અગ્રણીઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ રવી નહીં મળતાં તેઓ ડીવાયએસપી શ્રીવાસ્તવને મળીને બહાર આવ્યા બાદ પોલીસ ઉપર રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું કે, ગુજરાતના જાંબાઝ પોલીસ અધિકારીઓ આરોપી કંટાળી જાય તો ફરવા લઇ ગયા હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ હવે જવાબ આપવામાં પણ શરમ અને સંકોચ અનુભવી રહી છે.

 

source: divyabhaskar

ગાંધીનગર/Gandhinagar,અહમદાબાદ/Ahmedabad,રાજકીય/Political,View : 844

  Comments

  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • અંકિત 03/04/2019💯 યયાતિ
  • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
  • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે