અક્કલ…..

  • શિક્ષક

    ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ.

    જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.”

'રઈસ' સામે અસલી જિંદગીમાં લતીફનું એન્કાઉન્ટર કરનાર તરુણ બારોટ

201720Jul
'રઈસ' સામે અસલી જિંદગીમાં લતીફનું એન્કાઉન્ટર કરનાર તરુણ બારોટ

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: ‘રઈસ’ ફિલ્મના પ્રમોશન માટે ટ્રેનમાં મુંબઈથી દિલ્હી જઇ રહેલા શાહરુખખાનને જોવા વડોદરા રેલ્વે સ્ટેશન પર એકત્રિત થયેલી ભીડમાં હાર્ડ એટેક આવવાથી એકનું મૃત્યુ થયુ હતુ.

જેમાં શાહરુખ સામે વડોદરા રેલવે પોલીસમાં બેદરકારીનો ગુનો નોંધાયો છે. જેની 27 જૂલાઈએ વડોદરા રેલ્વે કોર્ટમાં પહેલી મુદત પડે ત્યારે રૂબરૂમાં હાજર રહેવા શાહરુખને હાજર રહેવા વડોદરા રેલવે પોલીસે સમન્સ બજાવી દીધુ છે.

રસપ્રદ છે કે શાહરૂખે રઈસમાં ગુજરાતના જે-તે સમયના કુખ્યાત ડોન લતીફના જીવન પર બનેલી ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો અને ડોન લતીફનું જેમણે એન્કાઉન્ટર કર્યું હતું તે તરુણ બારોટ જ હાલ વડોદરા રેલવે પોલીસમાં ડીવાયએસપી છે અને શાહરુખ કેસની તપાસ પણ તેમણે જ કરી છે.

શાહરુખના પીએએ સમન્સ સ્વીકારી લીધું હતું આમ, રઈસમાં લતીફનો રોલ કરનાર શાહરુખનો સામનો 27મીએ વડોદરા કોર્ટમાં લતીફને ખરેખર એન્કાઉન્ટરમાં ઠાર મારનાર પોલીસ અધિકારી તરુણ બારોટ સામે થશે. વડોદરા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ શાહરુખના નામનું કોર્ટ સમન્સ લઇ મુંબઈ સ્થિત તેના બંગલા ‘મન્નત’ પર ગયા હતા.

શરુઆતમાં શાહરૂખના પીએએ સમન્સ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ તેણે ફોન કરીને વકીલને બોલાવ્યા અને વકીલે સમન્સ જોઈ તેને સ્વીકારી લેવાની સલાહ આપતા શાહરુખના પીએએ તે સ્વીકારી લીધુ હતુ.

આ અંગે તરુણ બારોટે જણાવ્યું હતુ કે થોડી મિનિટના ફિલ્મી ડ્રામા પછી શાહરુખના પીએએ સમન્સ સ્વીકારી લીધુ હતું. આ સમન્સના આધારે શાહરુખ 27 જૂલાઈએ વડોદરા રેલવે કોર્ટમાં હાજર થશે તો રઈસ ફિલ્મના લતીફનો અસલી જિંદગીમાં ડોનનું એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારી તરુણ બારોટ સામે થશે.

 

source: divyabhaskar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 619

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સદા મુસ્કુરાતે રહો, સર્વ કે પ્રતિ શુભ કામના, શુભભાવના રાખો.