અક્કલ…..

  • શિક્ષક & ભોલું


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

    ભોલું: એક જ ભારત!

    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

    ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

     

     

મોરબી બસમાં બૉમ્બ મુક્યાના ફોનથી અફરાતફરી

201827Feb
મોરબી બસમાં બૉમ્બ મુક્યાના ફોનથી અફરાતફરી

મોરબીના નવા બસ સ્ટેન્ડના ડેપો મેનેજરને આજે બપોરના સમય અજાણ્યા નમ્બરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે મોરબી છોટા ઉદેપુરની બસમાં બોમ્બ મુક્યો હોવાનું જણાવ્યું હતું.

 

 

source: divyabhaskar

મોરબી/Morbi,ગુનો/Crime,View : 481

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Sometimes you have to move backward to get a step forward.Amar Gopal Bose