અક્કલ…..

  • શિક્ષક અને ચંપક

    શિક્ષક - ચંપક... બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
    ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

મોરબી, લીંબડી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી નહી મળે

201704Apr
મોરબી, લીંબડી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી નહી મળે

ઉનાળાના આકરા દિવસો શરૃ થઈ રહ્યા છે, ત્યારે જ આગામી તા.૫ એપ્રિલથી સરદાર સરોવર યોજના હેઠળની કેનાલના પાણી દોઢ મહિના સુધી બંધ કરવામાં આવશે.

જેના કારણે મોરબી, ધ્રાંગધ્રા અને લીમડીની બ્રાન્ચ કેનાલ મારફતે આપવામાં આવતુ સિંચાઈનું પાણી બંધ થતાં ઉનાળુ વાવેતર કરનારા ખેડૂતોને પાણી નહી મળે. સૌરાષ્ટ્રમાં ઉનાળાનાં આકરા તાપ સાથે સ્થાનિક જળસ્ત્રોત્ર ડુકી ગયા છે.

ત્યારે ઉનાળુ વાવેતર માટે એક માત્ર નર્મદા કેનાલ ખેડુતો માટે ઉપયોગી છે. આ મુદ્દે આજરોજ ઉનાળુ વાવેતરને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું હતું.

કે મોરબી, ધ્રાંગધ્રા અને લીંબડી બ્રાન્ચ કેનાલ વિસ્તારના ગામડાઓમાં ચોમાસા દરમિયાન પુરતો વરસાદ થયો નહી હોવાથી ઈરીગેશન માટે કૂવા, તળાવ કે ચેકડેમના પાણી બચ્યા નથી.

ખેડૂતોને ચૈત્ર મહિના દરમિયાન સિંચાઈના પાણીની આવશ્યકતા હોય છે. આ સમયે જો બ્રાન્ચ કેનાલમાં પાણી વહેતા રાખવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય અન્યથા મોરબી અને ઝાલાવાડ વિસ્તારનાં ખેડૂતોએ મોટી નુકશાન ભોગવવું પડશે.

ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, સમગ્ર વિસ્તારમાં કેનાલ રીપેરીંગનું કામ લગભગ બે મહિના સુધી ચાલશે. તેથી હવે આ વિસ્તારના ખેડુતોને ચોમાસા સુધી સિંચાઈ માટે પાણી નહી મળે.

નર્મદાની વલ્લભીપુર અને માળિયા કેનાલ પીવાના પાણી માટે જેમ ચાલુ રાખવામાં આવી છે. એ જ રીતે સિંચાઈ માટે પણ બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા જોઈએ. અન્યથા ખેડુતો અને અબોલજીવો ઉનાળાના આકરા તાપમાં કફોડી સ્થિતિમાં મુકાઈ જશે.

 

source: gujaratsamachar

રાજકોટ/Rajkot,મોરબી/Morbi,View : 358

    Comments

    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • સંજયસિંહ12/04/20188/4/2018 ના રોજ રાત્રે 10:04 વાગે દીકરા નો જન્મ રાશી અને નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The distance between who I am and who I want to be is separated only by my actions and words.Unknown