અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

મોડાસામાં પોસ્ટમેને કર્યો આપઘાત, ચીઠ્ઠીના આધારે ૬ વિરૃધ્ધ ફરિયાદ

201721Feb
મોડાસામાં પોસ્ટમેને કર્યો આપઘાત, ચીઠ્ઠીના આધારે ૬ વિરૃધ્ધ ફરિયાદ

મોડાસા તાલુકાના દધાલિયા ગામના પોસ્ટમેને આત્મહત્યા કરીલેતાં ચકચાર મચી છે.ગામના જ કેટલાક વ્યકિતઓએ બારોબાર જમીન નામે કરી દઈ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકીઓ આપતાં આ પગલુ ભર્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જેના પગલે પોલીસે છ વ્યકિતઓ સહિત અજાણ્યા ૧૦ સામે મરણ જવા સુંધીનુ દુષ્પ્રેરણ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દધાલિયા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ માંનાભાઈએ સોમવારે સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.

દરમિયાન દોડી આવેલ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી દરમિયાન મૃતકના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી.

જેમાં ગામના જ જેઠાલાલ ભૂરાલાલ મહેતા અને તેમના પરિવારે જમીન પડાવી લઈ ધમકીઓ આપ્યાનો ઉલ્લેખ કરાયો હતો.આ મામલે થોડા દિવસ અગાઉ મૃતકના ભાઈએ જેઠાલાલ મહેતા અને તેના બે પુત્રો સહિત પરિવાર સામે પોલીસ ફરિયાદ કરી હતી.

આ ફરિયાદ પાછી ખેંચી લેવા જમીન પડાવી લેનાર દ્વારા ધમકીઓ અપાતી હતી.અને ફરિયાદ પાછી ખેંચી લેવા સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગામ છોડી જતા રહેવા,ખોટી ફરિયાદ કરાવી નોકરીમાંથી કઢાવી મુકવાની પણ ધમકીઓ અપાતી હતી.

વારંવાર મરવા સુંધની દુષ્પ્રેરણ કરાતાં આખરે ત્રાસ સહન ન થતાં ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન થોડા દિવસો અગાઉ આ જમીન ઉપર પંચનામુ કરવા માટે જતાં લાકડીઓ લઈને આવેલ કેટલાક લોકોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં પોલીસે મૃતકને મરવા સુંધીનુ દુષ્પ્રેરણ કરનાર જેઠાલાલ ભૂરાલાલ મહેતા,જીગર જેઠાલાલ મહેતા,જયંતિ હરીભાઈ પટેલ,હિરા રામાભાઈ પટેલ,હરેશ ગલબાભાઈ પટેલ,દિપેશ મુળાભાઈ પંચાલ તથા આશરે દસ જેટલા અજાણ્યા માણસો વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,સાબરકાંઠા/Sabarkantha,View : 386

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી.